Tag: Indian Pride

Tricolor – ત્રિરંગો

ત્રિરંગો તો છે,દેશ નું માન, દેશવાસીઓ નું સન્માન… એતો છે દેશની શાન… એમાં ત્રણ રંગો શોભે, શોભે અશોકચક મહાન..             ત્રિરંગો તો આપણી શાન છે,અભિમાન છે .. એ તો આપણું માન છે..આપણા રાષ્ટ્રધ્વજ આપણા ત્રિરંગા માં ત્રણ રંગ શોભે છે એટલે જ આપણે ત્રિરંગો કહીએ છે..             ત્રિરંગો એટલે ત્રણ રંગો..ત્રણ રંગો માં કેસરી,સફેદ અને લીલા રંગ નો સમાવેશ થાય…