ત્રિરંગો તો છે,દેશ નું માન, દેશવાસીઓ નું સન્માન… એતો છે દેશની શાન… એમાં ત્રણ રંગો શોભે, શોભે અશોકચક મહાન.. ત્રિરંગો તો આપણી શાન છે,અભિમાન છે .. એ તો આપણું માન છે..આપણા રાષ્ટ્રધ્વજ આપણા ત્રિરંગા માં ત્રણ રંગ શોભે છે એટલે જ આપણે ત્રિરંગો કહીએ છે.. ત્રિરંગો એટલે ત્રણ રંગો..ત્રણ રંગો માં કેસરી,સફેદ અને લીલા રંગ નો સમાવેશ થાય…
The Indian National Flag is a symbol of pride for Indian. It is also in government buildings, schools, and colleges, courts and even the Parliament that governs us. But the flag is made of cloth and the clothes burst after a time and Burst therefore, old people have to be dealt with and respectfully. The Flag Code of India 2002…