હિમાલયમાં “યેતી” નામના હિમમાનવ હોવાનો ભારતીય સેનાનો દાવો

           ભારતીય સેનાઍ દાવો કર્યો છે કે ઍક અભિયાન દળે હિમાલયના મકાલુ બેસ કેમ્પની પાસે માયાવી હિમમાનવ‘યેતી’ના રહસ્યમયી પગોના નિશાન જાયા છે. ભારતીય સેનાના સૂચના મહાનિર્દેશાલયે સોમવારે ટ્વીટ કર્યુ કે, પહેલી વખત ભારતીય સેનાના પર્વતારોહક અભિયાન દળે મકાલુ બેસ કેમ્પના નજીક હિમમાનવ યેતીના રહસ્યમયી પગના નિશાનો જોયા છે. તેમણે કહયું કે, … Read more