શહીદ

શું કહેવું યાર આ શહીદ શબ્દ વિશે… શહીદની પદવીથી જેને સંબોધવામાં આવે છે એ વ્યક્તિ અને એનો પરિવાર ખૂબ જ નસીબ વાળા હોય છે.            આ એક પદવી મેળવવા માટે તો કેટલું ગુમાવવું પડે છે.. જે એ વ્યક્તિને ઓળખતા પણ નથી એના માટે , એની રક્ષા માટે પોતાના પરિવાર છોડીને જવું પડે છે.           વિચાર … Read more