સન 1999 માં ભારતે એક ઘાતક યુદ્ધનો સામનો કર્યો. જેની ચર્ચા વિશ્વભરમાં થયેલી હતી. એ યુદ્ધ એટલે કારગિલનું યુદ્ધ….જેનું મુખ્ય કારણ પાકિસ્તાનના નાપાક ઇરાદા જેમકે કાશ્મીર પર કબજો અને સિમલા કરારને તોડવો… ઠંડીમાં ખાલી પડેલા ભારતના બંકરોમાં પાકિસ્તાની ઘૂસણખોરોએ કબજો જમાવી લીધો જેની જાણ ભારતીય સેનાને પાછળથી થઇ. પાકિસ્તાની સૈનિકોએ ભારત-પાક નિયંત્રણ રેખા પાર કરી કાશ્મીરના શિખરો…