Tag: Hizbul commander

સેના એ બુરહાન વાણીની ટીમના અંતિમ આતંકવાદી ટાઇગરને ઠાર માર્યો

દક્ષિણ કાશ્મીરની દક્ષિણ શોપિયા જીલ્લામાં બુરહાન વાણી જૂથના અંતિમ સભ્ય લતીફ ટાઇગર તેના બે અન્ય આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર મારવામાં સફળતા મેળવી છે. જીલ્લાના ઇમામસાહબ વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયા હોવા અંગેની માહિતી સલામતી દળોને વિશ્વસનીય સ્રોતો દ્વારા મળી હતી. 34 આરઆર, સીઆરપીએફ અને પોલીસ કર્મચારીઓએ સવારના પ્રારંભમાં આતંકવાદીઓની શોધ ઇમામ સાહેબના અખ્ખરા ગામમાં કરી હતી. આ એન્કાઉન્ટર લગભગ નવથી દસ કલાક…