મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મોટો નક્સલી હુમલો : 16 જવાનો શહીદ
મહારાષ્ટ્રમાં સૌથી મોટો નક્સલી હુમલો થયો છે. ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓએ પોલીસની ગાડીમાં આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. આ હુમલામાં 16 જવાનો શહીદ થયા છે બે પોલીસ વાનમાં 25 સુરક્ષા કર્મચારીઓ હતા. બંને ગાડીઓ પેટ્રોલિંગ માટે નીકળી હતી. આઈજી ગઢચિરોલી શરદ શેલરે જણાવ્યું કે હુમલો ઘણો ખતરનાક હતો. જવાન એક પ્રાઇવેટ જીપમાં બેસી મુસાફરી કરી રહ્યા હતા. … Read more