Unmanned Aerial Vehicle – માનવરહિત હવાઈ વાહન
આજના જમાના ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે. જે બધા જ ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે . જેનો ઉપયોગ બધા જ વ્યવસાય સાથે જોડાયેલા લોકો કરે છે જેનાથી કાર્ય કરવામાં સફળતા રહે છે.. આવી જ એક ટેકનોલોજી છે જેને UAV કહેવામાં આવે છે. UAV નું પૂરું નામ “Unmanned Aerial Vehicle” છે એટલે કે માનવરહિત … Read more